ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું, એના હાથ હડીંબા જેવા એના પગ ધડીંબા જેવા, એનું માથું બુઝારા જેવું રે હું તો લાજી મરું, ઓલી વેવલીને માંડવેથી કાઢો રે હું તો લાજી મરું, એનું નાક નળીયા જેવું એનો ફાંદો ફળીયા જેવો, ઓલી કાણીનો કાંકરો કાઢો રે હું તો લાજી મરું, ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું. તું થોડું થોડું જમજે રે કે અણવર અધરાયો, તારા પેટમાં દુઃખશે રે કે અણવર અધરાયો. એક આકડાની ડાળ એક લીમડાની ડાળ, માંય લસણ કળી માંય તેલ પળી, માંય મરચું મેલો રે કે અણવર અધરાયો. તને રાંધતાય આવડે નહીં કે વેવલી વંઠેલી, તું તો શીરામાં નાખે દહીં કે વેવલી વંઠેલી, તેં તો પૂરણ પોળી કરી છાશમાં બોળી, તું તો મીઠે મોળી ને વળી થાય છે ભોળી, તને વેચે તો મળે ન પઈ કે વેવલી વંઠેલી. તું થોડું થોડું જમજે રે કે અણવર અધરાયો, તને રાંધતાય આવડે નહીં કે વેવલી વંઠેલી. અણવર અધરાયો... વેવલી વંઠેલી...
https://www.lokdayro.com/
ओल्या अणवरने जानमांथी काढो रे हुं तो लाजी मरुं, एना हाथ हडींबा जेवा एना पग धडींबा जेवा, एनुं माथुं बुझारा जेवुं रे हुं तो लाजी मरुं, ओली वेवलीने मांडवेथी काढो रे हुं तो लाजी मरुं, एनुं नाक नळीया जेवुं एनो फांदो फळीया जेवो, ओली काणीनो कांकरो काढो रे हुं तो लाजी मरुं, ओल्या अणवरने जानमांथी काढो रे हुं तो लाजी मरुं. तुं थोडुं थोडुं जमजे रे के अणवर अधरायो, तारा पेटमां दुःखशे रे के अणवर अधरायो. एक आकडानी डाळ एक लीमडानी डाळ, मांय लसण कळी मांय तेल पळी, मांय मरचुं मेलो रे के अणवर अधरायो. तने रांधताय आवडे नहीं के वेवली वंठेली, तुं तो शीरामां नाखे दहीं के वेवली वंठेली, तें तो पूरण पोळी करी छाशमां बोळी, तुं तो मीठे मोळी ने वळी थाय छे भोळी, तने वेचे तो मळे न पई के वेवली वंठेली. तुं थोडुं थोडुं जमजे रे के अणवर अधरायो, तने रांधताय आवडे नहीं के वेवली वंठेली. अणवर अधरायो... वेवली वंठेली...
https://www.lokdayro.com/
olya anavarane janamanthi kadho re hum to laji marum ، ena hatha hadimba jeva ena paga dhadimba jeva ، enum mathum bujhara jevum re hum to laji marum ، oli vevaline mandavethi kadho re hum to laji marum ، enum naka naliya jevum eno phando phaliya jevo ، oli kanino kankaro kadho re hum to laji marum ، anavarane janamanthi kadho re hum to laji marum. tum thodum thodum jamaje re ke anavara adharayo ، tara petamam duhkhase re ke anavara adharayo. eka akadani dala eka limadani dala ، manya lasana kali manya tela pali ، manya maracum melo re ke anavara adharayo. tane randhataya avade nahim ke vevali vantheli ، tum to siramam nakhe dahim ke vevali vantheli ، tem to purana poli kari chasamam boli ، tum to mithe moli ne vali thaya che bholi ، vece to male na pa'i ke vevali vantheli. tum thodum thodum jamaje re ke anavara adharayo ، tane randhataya avade nahim ke vevali vantheli. adharayo ... vevali vantheli ...
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy