આજ મારે માંડવડે આવી જાન રઢીયાળી (૨) ખીલી સોળે કળાએ આજ લાડકડી, આજ મારે... વાલી બેનીના સમણા ફળીરે ગયા (૨) મનના માનેલા માણીગર મળીરે ગયા (૨) પ્રગટ્યા દિવડા બની રાત અજવાળી, આજ મારે... યુગો યુગોની આજે પ્રતિક્ષા ફળી (૨) જાણે સાગરને એની સરીતા મળી (૨) ગાવો મંગળ ગીતડા સાહેલડી, આજ મારે... લાડો લાખેણો મોંઘેરા જાનૈયા (૨) લીધા પોખણા કર્યા હેતે સામૈયા (૨) હરખે હૈયા ને છલકે છે આખલડી, આજ મારે...
https://www.lokdayro.com/
आज मारे मांडवडे आवी जान रढीयाळी (२) खीली सोळे कळाए आज लाडकडी, आज मारे... वाली बेनीना समणा फळीरे गया (२) मनना मानेला माणीगर मळीरे गया (२) प्रगट्या दिवडा बनी रात अजवाळी, आज मारे... युगो युगोनी आजे प्रतिक्षा फळी (२) जाणे सागरने एनी सरीता मळी (२) गावो मंगळ गीतडा साहेलडी, आज मारे... लाडो लाखेणो मोंघेरा जानैया (२) लीधा पोखणा कर्या हेते सामैया (२) हरखे हैया ने छलके छे आखलडी, आज मारे...
https://www.lokdayro.com/
aja mare mandavade avi jana radhiyali (2) khili sole kala'e aja ladakadi ، mare ... vali benina samana phalire gaya (2) manana manela manigara malire gaya (2) pragatya divada bani rata ajavali ، mare ... yugo yugoni aje pratiksa phali (2) jane sagarane eni sarita mali (2) gavo mangala gitada saheladi ، mare ... lado lakheno monghera janaiya (2) lidha pokhana karya hete samaiya (2) harakhe haiya ne chalake che akhaladi ، mare ...
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy