આવી આવી મોટા ઘરની જાન, વર આવ્યો કેસરીયો (2) મસ્તીમાં છે સૌ ગુલતાન, કે વર આવ્યો કેસરીયો, આવી... વરનું મુખ ચંદરવા જેવું રૂપાળુ, માંડવામાં આવ્યાને થયુ અજવાળુ, સૌ જાનડીયુ ગાય મંગળ ગાન, કે વર આવ્યો કેસરીયો, આવી... વરની સંગે અણવર મુખડુ મલકાવતો, વરની આજ્ઞાને એ માથે ચડાવતો, સૌને ખવડાવે તંબોડી-પાન, કે વર આવ્યો કેસરીયો, આવી... વરના કાકા-કાકી ભત્રીજા પરણાવે, વરના મામા-મામી ભાણેજ પરણાવે, સૌને વરની માં દેતી બહુમાન, કે વર આવ્યો કેસરીયો, આવી... નવલા વેવાણ આજ મસ્તીમાં રાચતા, જાનડીયુ સંગેએ થનગનાટ નાચતા, રાખે ઉંચી કુટુંબની શાન, કે વર આવ્યો કેસરીયો, આવી...
https://www.lokdayro.com/
आवी आवी मोटा घरनी जान, वर आव्यो केसरीयो (2) मस्तीमां छे सौ गुलतान, के वर आव्यो केसरीयो, आवी... वरनुं मुख चंदरवा जेवुं रूपाळु, मांडवामां आव्याने थयु अजवाळु, सौ जानडीयु गाय मंगळ गान, के वर आव्यो केसरीयो, आवी... वरनी संगे अणवर मुखडु मलकावतो, वरनी आज्ञाने ए माथे चडावतो, सौने खवडावे तंबोडी-पान, के वर आव्यो केसरीयो, आवी... वरना काका-काकी भत्रीजा परणावे, वरना मामा-मामी भाणेज परणावे, सौने वरनी मां देती बहुमान, के वर आव्यो केसरीयो, आवी... नवला वेवाण आज मस्तीमां राचता, जानडीयु संगेए थनगनाट नाचता, राखे उंची कुटुंबनी शान, के वर आव्यो केसरीयो, आवी...
https://www.lokdayro.com/
avi avi mota gharani jana، vara avyo kesariyo (2) mastimam che sau gulatana، ke vara avyo kesariyo، avi ... varanum mukha candarava jevum rupalu ، mandavamam avyane thayu ajavalu ، sau janadiyu gaya mangala gana، ke vara avyo kesariyo، avi ... varani sange anavara mukhadu malakavato ، varani ajnane e mathe cadavato ، saune khavadave tambodi-pana ، ke vara avyo kesariyo ، avi ... varana kaka-kaki bhatrija paranave ، varana mama-mami bhaneja paranave ، saune varani mam deti bahumana، ke vara avyo kesariyo، avi ... navala vevana aja mastimam racata ، janadiyu sange'e thanaganata nacata ، rakhe unci kutumbani sana، ke vara avyo kesariyo، avi ...
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy