(સાંજીનું ગીત) એક તે રાજને દ્વારે રમંતા બેનીબા, દાદે તે હસીને બોલાવિયાં કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી, આંખલડી રે જળે તે ભરી નથી નથી દાદા મારી દેહ જ દુબળી, નથી રે આંખલડી જળે ભરી એક ઊંચો તે વર ના જોશો રે દાદા, ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે એક નીચો તે વર ના જોશો રે દાદા, નીચો તો નિત્ય ઠેબે આવશે એક ધોળો તે વર ના જોશો રે દાદા, ધોળો તે આપ વખાણશે એક કાળો તે વર ના જોશો રે દાદા, કાળો તે કુટુમ્બ લજાવશે એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો તે મારી સૈયરે વખાણિયો એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો ભલો તે વખાણ્યો મારી ભાભીએ
https://www.lokdayro.com/
(सांजीनुं गीत) एक ते राजने द्वारे रमंता बेनीबा, दादे ते हसीने बोलावियां कां कां रे दीकरी तमारी देह ज दुबळी, आंखलडी रे जळे ते भरी नथी नथी दादा मारी देह ज दुबळी, नथी रे आंखलडी जळे भरी एक ऊंचो ते वर ना जोशो रे दादा, ऊंचो तो नित्य नेवां भांगशे एक नीचो ते वर ना जोशो रे दादा, नीचो तो नित्य ठेबे आवशे एक धोळो ते वर ना जोशो रे दादा, धोळो ते आप वखाणशे एक काळो ते वर ना जोशो रे दादा, काळो ते कुटुम्ब लजावशे एक केडे पातळियो ने मुखे रे शामळियो ते मारी सैयरे वखाणियो एक पाणी भरती ते पाणीआरीए वखाण्यो भलो ते वखाण्यो मारी भाभीए
https://www.lokdayro.com/
(sanjinum gita) eka te rajane dvare ramanta beniba ، dade te hasine bolaviyam kam kam re dikari tamari deha ja dubali ، ankhaladi re jale te bhari nathi nathi dada mari deha ja dubali ، nathi re ankhaladi jale bhari eka unco te vara na joso re dada ، unco to nitya nevam bhangase eka nico te vara na joso re dada ، nico to nitya thebe avase eka dholo te vara na joso re dada ، dholo te apa vakhanase eka kalo te vara na joso re dada ، kalo te kutumba lajavase eka kede pataliyo ne mukhe re samaliyo te mari saiyare vakhaniyo eka pani bharati te pani'ari'e vakhanyo bhalo te vakhanyo mari bhabhi'e
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy