વરરાજાને પોંખવા કાજે સાસુ ઉંબરે જાય, શ્રીલોટાની થાળી કરમાંજળ ભરી છલકાય પેલે પોંખણે રવાયે પોંખે છે, એવા રવાયે કોણ કોણ સાહે છે પેલે પોંખણે વરરાજાની ભ્રમર ફરકાય શ્રી લોટાની થાળી... બીજે પોંખણે ઘોંસરીએ પોંખે છે, એવી ઘોંસરીએ દોર સાહે છે બીજે પોંખણે વરરાજાનું મુખડું મલકાય શ્રી લોટાની થાળી... ત્રીજુ પોંખણુ તરાકે પોંખે છે, એવી તરાકે રેંટિયો સાહે છે ત્રીજે પોંખણે વરરાજાનો સાફો ઝળહળે છે શ્રી લોટાની થાળી... ચોથે પોંખણે પીંડીએ સાહે છે, એવી પીંડીએ હાથ સાહે છે નાક તાણીને પીંડી ઉતારી ચારે દિશા ફેંકાય શ્રી લોટાની થાળી...
https://www.lokdayro.com/
वरराजाने पोंखवा काजे सासु उंबरे जाय, श्रीलोटानी थाळी करमांजळ भरी छलकाय पेले पोंखणे रवाये पोंखे छे, एवा रवाये कोण कोण साहे छे पेले पोंखणे वरराजानी भ्रमर फरकाय श्री लोटानी थाळी... बीजे पोंखणे घोंसरीए पोंखे छे, एवी घोंसरीए दोर साहे छे बीजे पोंखणे वरराजानुं मुखडुं मलकाय श्री लोटानी थाळी... त्रीजु पोंखणु तराके पोंखे छे, एवी तराके रेंटियो साहे छे त्रीजे पोंखणे वरराजानो साफो झळहळे छे श्री लोटानी थाळी... चोथे पोंखणे पींडीए साहे छे, एवी पींडीए हाथ साहे छे नाक ताणीने पींडी उतारी चारे दिशा फेंकाय श्री लोटानी थाळी...
https://www.lokdayro.com/
vararajane ponkhava kaje sasu umbare jaya ، srilotani thali karamanjala bhari chalakaya pele ponkhane ravaye ponkhe che ، eva ravaye kona kona sahe che pele ponkhane vararajani bhramara pharakaya lotani thali ... bije ponkhane ghonsari'e ponkhe che ، evi ghonsari'e dora sahe che bije ponkhane vararajanum mukhadum malakaya lotani thali ... triju ponkhanu tarake ponkhe che ، evi tarake rentiyo sahe che trije ponkhane vararajano sapho jhalahale che lotani thali ... cothe ponkhane pindi'e sahe che ، evi pindi'e hatha sahe che naka tanine pindi utari care disa phenkaya lotani thali ...
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy