આંગણ રૂડાં સાથિયા પુરાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા. એજી દ્વારે દ્વારે તોરણિયા બંધાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા. વિવાહ કેરો શુભ દિન આયો, રાજ રંગીલા હો રાજ રંગીલા. વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી. મહેલુંમાં માંડવા રોપાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા. કુમકુમને ફુલડે વધાવ્યા,રાજ રંગીલા હો રાજ રંગીલા. સૌના તનમનમાં આનંદ છાયો, રાજ રંગીલા હો રાજ રંગીલા. વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી. ઢોલીડે ઢોલને ગજાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા. ડેલી માથે દિવડા પ્રગટાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા. વર વહુને મોતીડે વધાવ્યાં, રાજ રંગીલા હો રાજ રંગીલા. વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી. પ્રભુતામાં પગલાં પથરાયાં, રાજ રંગીલા હો રાજ રંગીલા. વરવહુ આજે બંધનમાં બંધાયા, રાજ રંગીલા હો રાજ રંગીલા. હૈયાનાં તારને મિલાવ્યા, રાજ રંગીલા હો રાજ રંગીલા. વધામણી… વધામણી… આજ વર-કન્યાનાં લગનની વધામણી.
https://www.lokdayro.com/
आंगण रूडां साथिया पुराव्या, राज रंगीला हो राज रंगीला. एजी द्वारे द्वारे तोरणिया बंधाव्या, राज रंगीला हो राज रंगीला. विवाह केरो शुभ दिन आयो, राज रंगीला हो राज रंगीला. वधामणी… वधामणी… आज वर-कन्यानां लगननी वधामणी. महेलुंमां मांडवा रोपाव्या, राज रंगीला हो राज रंगीला. कुमकुमने फुलडे वधाव्या,राज रंगीला हो राज रंगीला. सौना तनमनमां आनंद छायो, राज रंगीला हो राज रंगीला. वधामणी… वधामणी… आज वर-कन्यानां लगननी वधामणी. ढोलीडे ढोलने गजाव्या, राज रंगीला हो राज रंगीला. डेली माथे दिवडा प्रगटाव्या, राज रंगीला हो राज रंगीला. वर वहुने मोतीडे वधाव्यां, राज रंगीला हो राज रंगीला. वधामणी… वधामणी… आज वर-कन्यानां लगननी वधामणी. प्रभुतामां पगलां पथरायां, राज रंगीला हो राज रंगीला. वरवहु आजे बंधनमां बंधाया, राज रंगीला हो राज रंगीला. हैयानां तारने मिलाव्या, राज रंगीला हो राज रंगीला. वधामणी… वधामणी… आज वर-कन्यानां लगननी वधामणी.
https://www.lokdayro.com/
angana rudam sathiya puravya ، raja rangila ho raja rangila. eji dvare dvare toraniya bandhavya ، raja rangila ho raja rangila. vivaha kero subha dina ayo ، raja rangila ho raja rangila. vadhamani... vadhamani... aja vara-kan'yanam laganani vadhamani. mahelummam mandava ropavya ، raja rangila ho raja rangila. kumakumane phulade vadhavya ، raja rangila ho raja rangila. sauna tanamanamam ananda chayo ، raja rangila ho raja rangila. vadhamani... vadhamani... aja vara-kan'yanam laganani vadhamani. dholide dholane gajavya ، raja rangila ho raja rangila. deli mathe divada pragatavya ، raja rangila ho raja rangila. vara vahune motide vadhavyam ، raja rangila ho raja rangila. vadhamani... vadhamani... aja vara-kan'yanam laganani vadhamani. prabhutamam pagalam patharayam ، raja rangila ho raja rangila. varavahu aje bandhanamam bandhaya ، raja rangila ho raja rangila. haiyanam tarane milavya ، raja rangila ho raja rangila. vadhamani... vadhamani... aja vara-kan'yanam laganani vadhamani.
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy