આવી રૂડી અજવાળી રાત, રાતે તે રમવા નીસર્યા રે મારા રાજ હે રમ્યા રમ્યા પૂર બે પૂર, સાહ્યબોજી તેડાં મોકલે રે મારા રાજ હે ઘેર આવો ઘર કેરી નાર રે, અમારે જાવું ચાકરી રે માણા રાજ હે રે આવો રૂડો સહિયરું નો સાથ, મેલીને સાહ્યબા નહિ આવું રે માણા રાજ. હે ગોરી મુને ચડી રીસ રે, ઘોડે તે પલાણ માંડશું રે માણા રાજ હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ, તમોને જાવા નહિ દઇએ રે માણા રાજ હે તમારે છે સહિયરુંનો સાથ રે, એની હારે તમે બોલજો રે માણા રાજ હેજી રે મારે સાહ્યબા ચૂંદડીની ઓશ, ચૂંદડી મોંઘા મુલની રે માણા રાજ હે રીયો રીયો આજોની રાત, ચૂંદડીને તમે મુલાવો માણા રાજ
https://www.lokdayro.com/
आवी रूडी अजवाळी रात, राते ते रमवा नीसर्या रे मारा राज हे रम्या रम्या पूर बे पूर, साह्यबोजी तेडां मोकले रे मारा राज हे घेर आवो घर केरी नार रे, अमारे जावुं चाकरी रे माणा राज हे रे आवो रूडो सहियरुं नो साथ, मेलीने साह्यबा नहि आवुं रे माणा राज. हे गोरी मुने चडी रीस रे, घोडे ते पलाण मांडशुं रे माणा राज हेजी रे रूडी झालशुं घोडलानी वाघ, तमोने जावा नहि दइए रे माणा राज हे तमारे छे सहियरुंनो साथ रे, एनी हारे तमे बोलजो रे माणा राज हेजी रे मारे साह्यबा चूंदडीनी ओश, चूंदडी मोंघा मुलनी रे माणा राज हे रीयो रीयो आजोनी रात, चूंदडीने तमे मुलावो माणा राज
https://www.lokdayro.com/
avi rudi ajavali rata ، rate te ramava nisarya re mara raja he ramya ramya pura be pura ، sahyaboji tedam mokale re mara raja he ghera avo ghara keri nara re ، amare javum cakari re mana raja he re avo rudo sahiyarum no satha ، meline sahyaba nahi avum re mana raja. he gori mune cadi risa re ، ghode te palana mandasum re mana raja heji re rudi jhalasum ghodalani vagha ، tamone java nahi da'i'e re mana raja he tamare che sahiyarunno satha re ، eni hare tame bolajo re mana raja heji re mare sahyaba cundadini osa ، cundadi mongha mulani re mana raja he riyo riyo ajoni rata ، cundadine tame mulavo mana raja
https://www.lokdayro.com/
આ ગીત ના રચયિતા : ? 🙁
આ ગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये गीत के रचयिता : ? 🙁
ये गीत के प्रचलित गायक : ? 🙁
किस किस रागो में ये गीत गाया जाता हे : ? 🙁
ये गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this song : ? 🙁
popular singer of this song : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy