Gujarati lagna geet more then 150+ songs

(You can find here everything about gujarati lagna geet , gujarati lagna parampara / vidhi , & communication section for this content. )

 
Gujarati Lagna parampara :-

ગુજરાતી લગ્ન ના કેટલાક તથ્યો અને ઐતિહાસિક રહસ્યો

આપણી લગ્ન કરવાની રીત એ આપણાં પૂર્વજો તરફથી મળેલો અમુલ્ય વારસો છે...

ગુજરાતી લોકો ની લગ્ન ની વિધિ અને રિવાજો લગભગ 500 વર્ષ જૂના છે...

આપણે ત્યાં સદીઓ થી લગ્ન ની રીત અને રસમો જેવી હતી તેવી જ જળવાઈ રહી છે...

गुजराती विवाह के कुछ तथ्य और ऐतिहासिक रहस्य

जिस तरह से हम शादी करते हैं वह हमारे पूर्वजों से एक अमूल्य विरासत है ...

गुजराती लोगों की शादी की रस्में और रिवाज लगभग 500 साल पुराने हैं ...

हम सदियों से शादी और रीति-रिवाजों को एक समान बनाए हुए हैं ...

Some facts and historical secrets of Gujarati marriage

The way we get married is an invaluable inheritance from our ancestors ...

The wedding rituals and customs of Gujarati people are about 500 years old ...

We have been maintaining the same way of marriage and rituals for centuries ...

All lagna geet lyrics
ક્રમ. લગ્ન ગીતનું નામ
1 પ્રથમ ગણેશ બેસાડો (version -1) ... (ગણેશ સ્થાપના ૧)
2 પ્રથમ ગણેશ બેસાડો ... (version -2) ... (ગણેશ સ્થાપના ૨)
3 ગણપતિ આયો બાપા રિધ્ધિ સિધ્ધિ લાયો.. (ગણેશ વંદના)
4 ગણેશ પાટ બેસાડીયે ... (સાંજી માં ગવાતું ગણેશ ગીત)
5 ગણપતિ ઉપર ચોપડેલા સિંદુર ... (ગણેશ વધામણાં)
6 વાગે છે વેણુ ને વાગે વાંસલડી... (કન્યા પક્ષ - ગણેશ માટલી નું ગીત)
7 આવી આવી ભાદરવા ની રેલ ને ભાદર ગાજે છે ... (સાંજી માં ગવાતું ફટાણું)
8 એક ઉચો તે વર ના જોશો રે દાદા ... (સાંજી માં ગવાતું ગીત)
9 અમ્મારી બેની ને તમે કાઈ ના કેજો (સાંજી માં ગવાતું ફટાણું)
10 બાગ માં છાંટવો કાજુ કેવડો ... (સાંજી માં ગવાતું ગીત)
11 ભાઇ ભાઈ .... ભલા મોરી રામા કલાકારી રામા
12 છોડી કે દાડાનુ પૈણું પૈણું કરતિ તિ ... (સાંજી માં ગવાતું ગીત)
13 દાદા એને ડગલે ડગલે બાવળ રોપાવો રે ... (સાંજી માં ગવાતું ગીત)
14 દાદા ગાલીચા પથરાવો આપણ દિવાનખાના મા .. (સાંજી માં ગવાતું ગીત)
15 દાદાને આંગણ આંબલો .. (સાંજી માં ગવાતું ગીત)
16 દરિયા ના બેટ માં સાંઢણી જોકારો માણારાજ... (સાંજી માં ગવાતું ગીત)
17 ઘડીએ ઘડીએ લાડબાઇ કાગળ મોકલે .. (સાંજી માં ગવાતું ગીત)
18 ગુલાબ વાડી ચૌટામાં રોપાવો રે ... (સાંજી માં ગવાતું ફટાણું)
19 હાવજ ગરજે હાવજ ગરજે ... (સાંજી માં ગવાતું કન્યા માટેનું શૌર્ય ગીત)
20 કોયલ બેઠી આંબલીયા ની ડાળ... (સાંજી માં ગવાતું ગીત)
21 મને રૂપા ની જાંજરી ઘડાવ ... (સાંજી માં ગવાતું ગીત)
22 માંગરોળ ગામ ને ગોંદરે બે નારિયેળી... (સાંજી માં ગવાતું ગીત)
23 મોર તારી સોનાની ચાંચ ... મોર તારી રૂપાની પાંખ ... (સાંજી માં ગવાતું ગીત)
24 નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે ... (સાંજી માં ગવાતું ગીત)
25 નગર દરવાજે સાંઢણી ઝોંકારો માણારાજ (સાંજી માં ગવાતું ગીત)
26 નવે નગરથી જોડ ચૂંદડી વાપરી આવી અમારે દેશ રે ... (સાંજી માં ગવાતું ગીતો)
27 નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે ... (સાંજી માં ગવાતું સુગમ ગીત)
28 સનેડો સનેડો સનેડો લાલ સનેડો ... (સાંજી માં ગવટું ગીત)
29 સાંજ પડી ને મેલી ઝાલર વાગી .. મારી લાડકડી ના વર રે વેલા આવજો રે ... (સાંજી માં ગવાતું ફટાણું)
30 સોહે રત્નાકર કેવડો રે લોલ .. (સાંજી માં ગવાતું ગીત)
31 તમે રાયવર વેલા આવો રે ... (સાંજી માં ગવાતું ગીત)
32 તારી આંખ નો અફીણી ... (સાંજી માં ગવાતું ગીત)
33 ઉચા ઉચા બંગલા બનાવો .. (સાંજી માં ગવાતું ગીત)
34 લીલુડા વનનો પોપટો ... (લગ્ન પ્રસંગ નું પ્રભાતિયું)
35 વાણલા ભલે વાયા ... (લગ્ન પ્રસંગ નું પ્રભાતિયું)
36 હેતે લખીએ કંકોતરી રે લોલ ... (કુળદેવી ને લગ્ન કંકોત્રી)
37 કંકુ છાંટી કંકોતરી મોકલજો ... (લગ્ન લખતી વખતે ગવાતું ગીત)
38 કોઈ લાલ લાલ વાસ ના તોરણીયા બંધાવો ... (લગ્ન લખતી વખતે ગવાતું ગીત)
39 સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે .. (લગ્ન લખતી વખતે ગવાતું ગીત)
40 કંકુ છાટી કંકોતરી મોકલ જો .... (માણેક સ્તંભ વખતે નું ગીત)
41 લીલા માંડવા રોપાવો લીલા ચોક સજાવો માણારાજ
42 મોટા માંડવડા રોપાવો ... (મંડપ મુહરત)
43 ઓઝો ઓઝો રે ઓઝી તણો.... (ચાક વધાવવાનું ગીત)
44 ઓઝો અને ઓઝી ધસમસે.. (ચાક વધાવવાનું ગીત)
45 વધાવો રે આવીયો.. (ચાક વધાવવાનું ગીત)
46 વર ને પરવટ વાળો ... (ફૂલેકા નું ગીત)
47 મોતી નીપજે રે .... (વર પક્ષ માળા રોશન)
48 વર છે વેવારિયો રે .. (કન્યા પક્ષે માળા રોપણ)
49 પાવલા ની પાશેર લાડકડાને હલ્દી ચડે છે... (પીઠીનું ગીત)
50 પીઠી ચોળોને પંચ કલ્યાણી .... (પીઠીનું ગીત)
51 પીઠી પીઠી ચોળો રે પિતરાણી ... (પીઠીનું ગીત)
52 ઊંચી ચડે ને નીચી ઉતરે રે ... (મોસાળું)
53 મોસાળાની છાબ આવી ચાલો જોવા જઈએ રે ... (મોસાળું)
54 સાઇકલ ની સીટી વાગી વર રાજા આટલી શી હઠ છોડો ને .. (વર હઠ)
55 લીલુડા વાંસની વાંસલડી રે આડા મારગે વાગતી જાય ... (જાન પ્રસ્થાન ગીત)
56 મારા ખેતર ને શેઢડે રાય કરમલડીરે... (જાન પ્રસ્થાન)
57 શુકન જોઈ ને સંચરજો ... (જાન પ્રસ્થાન)
58 વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો ... (જાન પ્રસ્થાન)
59 આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ ... (જાન માં ગવાતું ગીત)
60 ઓલ્યા અણવર ને જાન માથી કાઢો રે હુ તો લાજી મરુ .. (જાન માં ગવાતું ગીત)
61 તમે ધીમી ધીમી મોટર હાંકો ... (જાન માં ગવાતું ગીત)
62 વરરાજે સિમડી ઘેરી માણારાજ ... મોર તારી સોનાની ચાચ .. (જાન માં ગવાતું ગીત)
63 આજ આવ્યા રે આવ્યા ભલે મોંઘેરા મેહમાન .. (જાન પોહચે ત્યારે)
64 આજ મારે માંડવડે આવી જાન રઢિયાળી... (જાન પોહચે ત્યારે)
65 આવી આવી મોટા ઘરની જાન ... વર અાવ્યોઆવ્યો કેસરીયો ... (જાન પોહચે ત્યારે)
66 આવી રે વેવાઇની જાન વરરાજા દેખાયા ... (જાન પોહચે ત્યારે)
67 બેની તમે હેઠા રે બેસીને શણગાર સજો રે ...(જાન પોહચે ત્યારે)
68 બોલ્યા બોલ્યા નંદનવન ના મોર ... (જાન પોહચે ત્યારે)
69 ગુંજે શરણાઈ ઢોલ ત્રાંબાળું વાગે ... (જાન પોહચે ત્યારે)
70 ઊંચા તે ઊંચા દાદા ગઢડા ચણાવો... (જાન પોહચે ત્યારે)
71 વાગે રે વાગે નોબત વાગે ... (જાન પોહચે ત્યારે)
72 વરઘોડો વરઘોડો વાલમ તારો વરઘોડો ...(જાન પોહચે ત્યારે)
73 વર તો પાન સરીખા પાતળા રે ... (જાન પોહચે ત્યારે)
74 વેવાઈ તોરણીયા શણગાર... આંગણે જાન આવી છે... (જાન પોહચે ત્યારે)
75 બારે પધારો સોળે હો સુન્દરી ... (વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ)
76 પધારો પધારો વેવાઈ પધારો રે ... (વર નું સ્વાગત)
77 સીતા ને તોરણ રામ પધાર્યા ... (વરરાજા ને પોખતી વખતે ગવાતું ગીત)
78 તમે હળવે હળવે પોખજો રે લટકાળી... (પોખના વખતે વરપક્ષે ગવાતું ફટાણું)
79 તમે હળવે હળવે પોખજો રે... (વરરાજા ને પોખતી વખતે ગવાતું ગીત)
80 વરરાજા ને પોખવા કાજે સાસુ ઉંબરે જાય (શ્રી લોટા ની થાળી) ... (વરરાજા ને પોખતી વખતે ગવાતું ગીત)
81 વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)
82 મારા નખ ના પરવાળા જેવી ચુંદડી ... (ચુંદડી ઓઢાડતી વખતે ગવાતું ગીત)
83 દુધે તે ભરી રે તલાવડી ... મોતીડે બાંધી પાળ .. (માયરા નું ગીત)
84 આજ ની ઘડી રે રળિયામણી ... (મંડપ માં ગવાતું ગીત)
85 આજ વર કન્યા ના લગ્ન ની વધામણી .. (મંડપ માં ગવાતું ગીત)
86 આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો .. (માંડવામાં ગવાતું ગીત)
87 આઓગે જબ તુમ સાજના... અંગના ફુલ ખિલેંગે ... (મંડપમાં ગવાતું bollowood નું ગીત)
88 આસો પાલવ બંધાવો .. (મંડપ માં ગવાતું ગીત)
89 આવી દીપકભાઈ પરણાવવાની લેર ના આવે ફરી ફરીને ... (મંડપ માં ગવાતું ગીત)
90 આવી રૂડી આંબલીયાની ડાળ ... (મંડપ માં ગવાતું ગીત)
91 આવી રૂડી અજવાળી રાત... (મંડપ માં ગવાતું ગીત)
92 આવી રૂડી મોસળા ની છાબ ... (મંડપ માં ગવાતું ગીત)
93 આવી શુ જાન લાવ્યા જાન લાવ્યા રે .. (મંડપ માં ગવાતું ગીત)
94 એ વર તારા અણવર માં નહિ દમ કે અણવર લજામણો રે... (માંડવા માં ગવાતું ફટાણું)
95 એક ભર જોબનીયા મા બેઠા બેનીબા .. (મંડપ માં ગવાતું ગીત)
96 એક તે રાજ ને દ્વારે રામતા બેનિબા .. (મંડપ માં ગવાતું ગીત)
97 એકડો આવડ્યો બગડો આવડ્યો ત્રગડો આવડ્યો સહી ... (મંડપ માં ગવાતું ફટાણું)
98 અલબેલા સજન આયો રી .. (મંડપ માં ગવાતું bollywood ગીત)
99 મારો માંડવો રઢિયાળો લીલી પાંદડી એ છાવરાવો માણારાજ.. (વરપક્ષ દ્વારા મંડપ મુરત માં ગવાતું ગીત)
100 ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝર ણો ઝણકાર... (મંડપ માં ગવાતું ગીત)
101 ENGLISH ટોપો મંગાવો ... ટોપો કોન રે પેરાવો? ... (મંડપમાં ગવાતું ગીત)
102 વોરો રે દાદા ચુંદડી ... (મંડપ માં ગવાતું ગીત)
103 ઘરમાં નોતી ખાંડ ત્યારે શીદ તેડી તિ જાન ... (મંડપ માં ગવાતું ફટાણું)
104 ગોર લટપટીયા .. (માંડવા માં ગવાતું ફટાણું)
105 હોકલીયો કિયા ગામ ગ્યો તો ... (મંડપમાં ગવાતું ગીત)
106 હોંશ થી વધાવીએ અમે મોંઘેરા મહેમાન ... (મંડપ માં ગવાતું ગીત)
107 જી રે રણઝણ કરતો ભમરો ઉડયો... (મંડપ માં ગવાતું ગીત)
108 કણકણ કંકણ વચ્ચે ચૂડી રે ​​... (મંડપ માં ગવાતું ગીત)
109 કન્યા છે કાઇ માણેકડુ ને વર મોતી નો દાણો રે ... (મંડપ માં ગવાતું ગીત)
110 કેસરીયા બાલમ પધારો મોરે દેશ ... (મંડપમાં ગવાતું bollywood ગીત)
111 કેસરીયો જાન લાવ્યો જાન લાવ્યો રે .. (માંડવા માં ગવાતું ગીત)
112 ખાંડો ખાંડો ચાણોથળી ના પાંદડા રે ... (માંડવા માં ગવાતું ગીત)
113 કિયો વેવાય પોન ખાય પોન રે પોન ... (માંડવા માં ગવાતું ગીત)
114 કોઈ આપે સોના ના દાન કોઈ આપે રૂપા ના દાન ... (માંડવા માં ગવાતું ગીત)
115 કોની પડે એંટરી ડોલે આખી કંટરી... (મંડપમાં ગવાતા ગીત)
116 લગન નો માંડવો શણગાર્યો ચારેકોર રે .. (મંડપ માં ગવાતું ગીત)
117 લાંબી તે લાંબી સરવરિયાની પાળ ... (મંડપ માં ગવાતું ગીત)
118 મારે આંગણિયે તલાવડી છબ છબીયા પાણી ... (મંડપ માં ગવાતું ગીત)
119 મારી બેની ની વાત ના પૂછો મારી બેની બહુ શાણી રે ... (મંડપ માં ગવાતું ફટાણું)
120 નાણાવટી રે સાજન બેઠું માંડવે ... (મંડપ માં ગવાતું ગીત)
121 પુનમ બેન ના જલસા કેવા ઢેન ટેન... (મંડપ માં ગવાતું ગીત)
122 રંગ રે કસુંબલ મેતો કસુંબા નો લીધો ... (મંડપ માં ગવાતું ગીત)
123 રેલગાડી આવી મુંબઈનો માલ લાવી .. (મંડપ માં ગવાતું ફટાણું)
124 સખી સહિયર નો માંડવો રે માંડવો હેલે ચાડિયો .... (મંડપ માં ગવાતું ગીત)
125 સાંજ પડી ને જલર વાગી...(મંડપ માં ગવાતું ગીત)
126 તમે કેદુના કાલા વાલા કરતાં તા ... (મંડપ માં ગવાતું ફટાણું)
127 તું બંધાય જા બંધન મા ... (મંડપ માં ગવાતું ગીત)
128 તું થોડું થોડું જમજે રે અણનવર અવગતિયા ... (મંડપ માં ગવાતું ફટાણું)
129 ઉચી મેડી ને નીચા ઓરડા ... (મંડપમાં ગવાતું ગીત)
130 ઉડશે કાંકરી ને ફૂટશે બેડલા... (મંડપમાં ગવાતું ગીત)
131 વદલડી વરસી રે સરોવર છલકી વળ્યા... (મંડપ માં ગવાતું ગીત)
132 વનરા તે વનમાં .... (મંડપ માં ગવાતું ગીત)
133 વર મોતી નો જુમખો.... (મંડપ માં ગવાતું ગીત)
134 લાખ રૂપિયા ની દિકરી આજ દાન મા દેવાય... (કન્યા દાન વખતે ગવાતું ગીત)
135 માયરામાં ચાલે મલપતા .. (કન્યા ની પધરામણી)
136 ઢોલ ઢમક્યા ને વર વહુના હાથ મળ્યા .. (હસ્તમેળાપ સમયે વરપક્ષ તરફથી ગવાતું ગીત)
137 હેતે કન્યા નો હાથ જાલો વરરાજા... (હસ્તમેળાપ)
138 પહેલુ પહેલુ મંગળીયુ લે વાયુ રે ... (સપ્તપદી)
139 લાડો લાડી જમે રે કંસાર ... (કંસાર)
140 આ વર કન્યા નુ સુંદર જોડું... (આશિર્વાદ)
141 ઘર માથી નિસરો સોહ્ય રંગ સુન્દરી ... (વર પક્ષ દ્વારા કન્યા ને આમંત્રણ)
142 પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે .... (નવવધૂ ને આવકાર)
143 રૂમજૂમ પગલે આવી માયરા માં બેનડી ... (કન્યા આગમન)
144 આ દશ આ દશ પીપળો ... (કન્યા વિદાય)
145 આલા તે લીલા વન ની વાંસલડી એ તો શેરી શેરી એ વાજંતી જાય ... (કન્યા વિદાય)
146 એક આવ્યોતો પરદેશી પોપટો... (કન્યા વિદાય)
147 ચાલો ને આપણે ઘેર રે .. (વિદાય પ્રસંગે વરપક્ષ દ્વારા ગવાતું ગીત)
148 કોણ હલાવે લીમડી ને કોણ જુલાવે પીપળી (કન્યા વિદાય ગીત)
149 પ્રભુતા મા પગલા પડતાં બેની પિયર છોડી જાઓ ને .... (કન્યા વિદાય)
150 તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી ... (કન્યા વિદાય વખતે ગવાતું ગીત)
151 અમે રે લીલુડા વનની ચરકલડી ... (દાદા ને આંગણ આંબલો) .. (કન્યા વિદાય)
152 લાલ મોટાર આવી ગુલાબી ગજરો લાવી (ગુજ્જુ રેપ) .... (નવ વધુ નિમંત્રણ)
153 આજ મારે ભર્યા સરોવર છલ્યા રે આનંદભર્યા... (અમે ઇડરિયો ગઢ જીતી આવ્યા રે) .. (નવ વધુ ના આગમન)
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

क्रम. लग्न गीत का नाम
1 प्रथम गणेश बेसाडो (version -1) ... (गणेश स्थापना १)
2 प्रथम गणेश बेसाडो ... (version -2) ... (गणेश स्थापना २)
3 गणपति आयो बापा रिध्धि सिध्धि लायो.. (गणेश वंदना)
4 गणेश पाट बेसाडीये (सांजी मां गवातुं गणेश गीत)
5 गणपति उपर चोपडेला सिंदुर ... (गणेश वधामणां)
6 वागे छे वेणु ने वागे वांसलडी (कन्या पक्ष - गणेश माटली नुं गीत)
7 आवी आवी भादरवा नी रेल ने भादर गाजे छे ... (सांजी मां गवातुं फटाणुं)
8 एक उचो ते वर ना जोशो रे दादा ... (सांजी मां गवातुं गीत)
9 अम्मारी बेनी ने तमे काई ना केजो (सांजी मां गवातुं फटाणुं)
10 बाग मां छांटवो काजु केवडो ... (सांजी मां गवातुं गीत)
11 भाइ भाई .... भला मोरी रामा कलाकारी रामा .... (सांजी मां गवातुं गीत)
12 छोडी के दाडानु पैणुं पैणुं करति ति ... (सांजी मां गवातुं गीत)
13 दादा एने डगले डगले बावळ रोपावो रे ... (सांजी मां गवातुं गीत)
14 दादा गालीचा पथरावो आपण दिवानखाना मा .. (सांजी मां गवातुं गीत)
15 दादाने आंगण आंबलो .. (सांजी मां गवातुं गीत)
16 दरिया ना बेट मां सांढणी जोकारो माणाराज... (सांजी मां गवातुं गीत)
17 घडीए घडीए लाडबाइ कागळ मोकले .. (सांजी मां गवातुं गीत)
18 गुलाब वाडी चौटामां रोपावो रे ... (सांजी मां गवातुं फटाणुं)
19 हावज गरजे हावज गरजे ... (सांजी मां गवातुं कन्या माटेनुं शौर्य गीत)
20 कोयल बेठी आंबलीया नी डाळ... (सांजी मां गवातुं गीत)
21 मने रूपा नी जंजारी घडाव ... (सांजी मां गवातुं गीत)
22 मांगरोळ गाम ने गोंदरे बे नारियेळी... (सांजी मां गवातुं गीत)
23 मोर तारी सोनानी चांच ... मोर तारी रूपानी पांख ... (सांजी मां गवातुं गीत)
24 नदीने किनारे रायवर पतंग उडाडे ... (सांजी मां गवातुं गीत)
25 नगर दरवाजे सांढणी झोंकारो माणाराज (सांजी मां गवातुं गीत)
26 नवे नगरथी जोड चूंदडी वापरी आवी अमारे देश रे ... (सांजी मां गवातुं गीतो)
27 नयन ने बंध राखीने मे ज्यारे तमने जोया छे ... (सांजी मां गवातुं सुगम गीत)
28 सनेडो सनेडो सनेडो लाल सनेडो ... (सांजी मां गवटुं गीत)
29 सांज पडी ने मेली झालर वागी .. मारी लाडकडी ना वर रे वेला आवजो रे ... (सांजी मां गवातुं फटाणुं)
30 सोहे रत्नाकर केवडो रे लोल .. (सांजी मां गवातुं गीत)
31 तमे रायवर वेला आवो रे ... (सांजी मां गवातुं गीत)
32 तारी आंख नो अफीणी ... (सांजी मां गवातुं गीत)
33 उचा उचा बंगला बनावो .. (सांजी मां गवातुं गीत)
34 लीलुडा वननो पोपटो ... (लग्न प्रसंग नुं प्रभातियुं)
35 वाणला भले वाया ... (लग्न प्रसंग नुं प्रभातियुं)
36 हेते लखीए कंकोतरी रे लोल ... (कुळदेवी ने लग्न कंकोत्री)
37 कंकु छांटी कंकोतरी मोकलजो ... (लग्न लखती वखते गवातुं गीत)
38 कोई लाल लाल वास ना तोरणीया बंधावो ... (लग्न लखती वखते गवातुं गीत)
39 सोना वाटकडीमां कंकु घोळावो नर ने नार रे .. (लग्न लखती वखते गवातुं गीत)
40 कंकु छाटी कंकोतरी मोकल जो .... (माणेक स्तंभ वखते नुं गीत)
41 लीला मांडवा रोपावो लीला चोक सजावो माणाराज... (मंडप मुहरत)
42 मोटा मांडवडा रोपावो ... (मंडप मुहरत)
43 ओझो ओझो रे ओझी तणो.... (चाक वधाववानुं गीत)
44 ओझो अने ओझी धसमसे.. (चाक वधाववानुं गीत)
45 वधावो रे आवीयो.. (चाक वधाववानुं गीत)
46 वर ने परवट वाळो ... (फूलेका नुं गीत)
47 मोती नीपजे रे .... (वर पक्ष माळा रोशन)
48 वर छे वेवारियो रे .. (कन्या पक्षे माळा रोपण)
49 पावला नी पाशेर लाडकडाने हल्दी चडे छे... (पीठीनुं गीत)
50 पीठी चोळोने पंच कल्याणी .... (पीठीनुं गीत)
51 पीठी पीठी चोळो रे पितराणी ... (पीठीनुं गीत)
52 ऊंची चडे ने नीची उतरे रे ... (मोसाळुं)
53 मोसाळानी छाब आवी चालो जोवा जईए रे ... (मोसाळुं)
54 साइकल नी सीटी वागी वर राजा आटली शी हठ छोडो ने .. (वर हठ)
55 लीलुडा वांसनी वांसलडी रे आडा मारगे वागती जाय ... (जान प्रस्थान गीत)
56 मारा खेतर ने शेढडे राय करमलडीरे... (जान प्रस्थान)
57 शुकन जोई ने संचरजो ... (जान प्रस्थान)
58 वीरा शकन जोई जोई घोडे चडजो ... (जान प्रस्थान)
59 आज वगडावो वगडावो रूडा शरणायु ने ढोल ... (जान मां गवातुं गीत)
60 ओल्या अणवर ने जान माथी काढो रे हु तो लाजी मरु .. (जान मां गवातुं गीत)
61 तमे धीमी धीमी मोटर हांको ... (जान मां गवातुं गीत)
62 वरराजे सिमडी घेरी माणाराज ... मोर तारी सोनानी चाच .. (जान मां गवातुं गीत)
63 आज आव्या रे आव्या भले मोंघेरा मेहमान .. (जान पोहचे त्यारे)
64 आज मारे मांडवडे आवी जान रढियाळी... (जान पोहचे त्यारे)
65 आवी आवी मोटा घरनी जान ... वर अाव्योआव्यो केसरीयो ... (जान पोहचे त्यारे)
66 आवी रे वेवाइनी जान वरराजा देखाया ... (जान पोहचे त्यारे)
67 बेनी तमे हेठा रे बेसीने शणगार सजो रे ...(जान पोहचे त्यारे)
68 बोल्या बोल्या नंदनवन ना मोर ... (जान पोहचे त्यारे)
69 गुंजे शरणाई ढोल त्रांबाळुं वागे ... (जान पोहचे त्यारे)
70 ऊंचा ते ऊंचा दादा गढडा चणावो... (जान पोहचे त्यारे)
71 वागे रे वागे नोबत वागे ... (जान पोहचे त्यारे)
72 वरघोडो वरघोडो वालम तारो वरघोडो ...(जान पोहचे त्यारे)
73 वर तो पान सरीखा पातळा रे ... (जान पोहचे त्यारे)
74 वेवाई तोरणीया शणगार... आंगणे जान आवी छे... (जान पोहचे त्यारे)
75 बारे पधारो सोळे हो सुन्दरी ... (वरनुं स्वागत करवा कन्याने निमंत्रण)
76 पधारो पधारो वेवाई पधारो रे ... (वर नुं स्वागत)
77 सीता ने तोरण राम पधार्या ... (वरराजा ने पोखती वखते गवातुं गीत)
78 तमे हळवे हळवे पोखजो रे लटकाळी... (पोखना वखते वरपक्षे गवातुं फटाणुं)
79 तमे हळवे हळवे पोखजो रे... (वरराजा ने पोखती वखते गवातुं गीत)
80 वरराजा ने पोखवा काजे सासु उंबरे जाय (श्री लोटा नी थाळी) ... (वरराजा ने पोखती वखते गवातुं गीत)
81 वरराजा ने पोखवा ने सासु आवे रे... (वरराजा ने पाखती वखतनुं गीत)
82 मारा नख ना परवाळा जेवी चुंदडी ... (चुंदडी ओढाडती वखते गवातुं गीत)
83 दुधे ते भरी रे तलावडी ... मोतीडे बांधी पाळ .. (मायरा नुं गीत)
84 आज नी घडी रे रळियामणी ... (मंडप मां गवातुं गीत)
85 आज वर कन्या ना लग्न नी वधामणी .. (मंडप मां गवातुं गीत)
86 आंगणीया सजावो आज तोरण बंधावो .. (मांडवामां गवातुं गीत)
87 आओगे जब तुम साजना... अंगना फुल खिलेंगे ... (मंडपमां गवातुं bollowood नुं गीत)
88 आसो पालव बंधावो .. (मंडप मां गवातुं गीत)
89 आवी दीपकभाई परणाववानी लेर ना आवे फरी फरीने ... (मंडप मां गवातुं गीत)
90 आवी रूडी आंबलीयानी डाळ ... (मंडप मां गवातुं गीत)
91 आवी रूडी अजवाळी रात... (मंडप मां गवातुं गीत)
92 आवी रूडी मोसळा नी छाब ... (मंडप मां गवातुं गीत)
93 आवी शु जान लाव्या जान लाव्या रे .. (मंडप मां गवातुं गीत)
94 ए वर तारा अणवर मां नहि दम के अणवर लजामणो रे... (मांडवा मां गवातुं फटाणुं)
95 एक भर जोबनीया मा बेठा बेनीबा .. (मंडप मां गवातुं गीत)
96 एक ते राज ने द्वारे रामता बेनिबा .. (मंडप मां गवातुं गीत)
97 एकडो आवड्यो बगडो आवड्यो त्रगडो आवड्यो सही ... (मंडप मां गवातुं फटाणुं)
98 अलबेला सजन आयो री .. (मंडप मां गवातुं bollywood गीत)
99 मारो मांडवो रढियाळो लीली पांदडी ए छावरावो माणाराज.. (वरपक्ष द्वारा मंडप मुरत मां गवातुं गीत)
100 ओढी नवरंग चुंदडी पाये झांझर णो झणकार... (मंडप मां गवातुं गीत)
101 ENGLISH टोपो मंगावो ... टोपो कोन रे पेरावो? ... (मंडपमां गवातुं गीत)
102 वोरो रे दादा चुंदडी ... (मंडप मां गवातुं गीत)
103 घरमां नोती खांड त्यारे शीद तेडी ति जान ... (मंडप मां गवातुं फटाणुं)
104 गोर लटपटीया .. (मांडवा मां गवातुं फटाणुं)
105 होकलीयो किया गाम ग्यो तो ... (मंडपमां गवातुं गीत)
106 होंश थी वधावीए अमे मोंघेरा महेमान ... (मंडप मां गवातुं गीत)
107 जी रे रणझण करतो भमरो उडयो... (मंडप मां गवातुं गीत)
108 कणकण कंकण वच्चे चूडी रे ​​... (मंडप मां गवातुं गीत)
109 कन्या छे काइ माणेकडु ने वर मोती नो दाणो रे ... (मंडप मां गवातुं गीत)
110 केसरीया बालम पधारो मोरे देश ... (मंडपमां गवातुं bollywood गीत)
111 केसरीयो जान लाव्यो जान लाव्यो रे .. (मांडवा मां गवातुं गीत)
112 खांडो खांडो चाणोथळी ना पांदडा रे ... (मांडवा मां गवातुं गीत)
113 कियो वेवाय पोन खाय पोन रे पोन ... (मांडवा मां गवातुं गीत)
114 कोई आपे सोना ना दान कोई आपे रूपा ना दान ... (मांडवा मां गवातुं गीत)
115 कोनी पडे एंटरी डोले आखी कंटरी... (मंडपमां गवाता गीत)
116 लगन नो मांडवो शणगार्यो चारेकोर रे .. (मंडप मां गवातुं गीत)
117 लांबी ते लांबी सरवरियानी पाळ ... (मंडप मां गवातुं गीत)
118 मारे आंगणिये तलावडी छब छबीया पाणी ... (मंडप मां गवातुं गीत)
119 मारी बेनी नी वात ना पूछो मारी बेनी बहु शाणी रे ... (मंडप मां गवातुं फटाणुं)
120 नाणावटी रे साजन बेठुं मांडवे ... (मंडप मां गवातुं गीत)
121 पुनम बेन ना जलसा केवा ढेन टेन... (मंडप मां गवातुं गीत)
122 रंग रे कसुंबल मेतो कसुंबा नो लीधो ... (मंडप मां गवातुं गीत)
123 रेलगाडी आवी मुंबईनो माल लावी .. (मंडप मां गवातुं फटाणुं)
124 सखी सहियर नो मांडवो रे मांडवो हेले चाडियो .... (मंडप मां गवातुं गीत)
125 सांज पडी ने जलर वागी...(मंडप मां गवातुं गीत)
126 तमे केदुना काला वाला करतां ता ... (मंडप मां गवातुं फटाणुं)
127 तुं बंधाय जा बंधन मा ... (मंडप मां गवातुं गीत)
128 तुं थोडुं थोडुं जमजे रे अणनवर अवगतिया ... (मंडप मां गवातुं फटाणुं)
129 उची मेडी ने नीचा ओरडा ... (मंडपमां गवातुं गीत)
130 उडशे कांकरी ने फूटशे बेडला... (मंडपमां गवातुं गीत)
131 वदलडी वरसी रे सरोवर छलकी वळ्या... (मंडप मां गवातुं गीत)
132 वनरा ते वनमां .... (मंडप मां गवातुं गीत)
133 वर मोती नो जुमखो.... (मंडप मां गवातुं गीत)
134 लाख रूपिया नी दिकरी आज दान मा देवाय... (कन्या दान वखते गवातुं गीत)
135 मायरामां चाले मलपता .. (कन्या नी पधरामणी)
136 ढोल ढमक्या ने वर वहुना हाथ मळ्या .. (हस्तमेळाप समये वरपक्ष तरफथी गवातुं गीत)
137 हेते कन्या नो हाथ जालो वरराजा... (हस्तमेळाप)
138 पहेलु पहेलु मंगळीयु ले वायु रे ... (सप्तपदी)
139 लाडो लाडी जमे रे कंसार ... (कंसार)
140 आ वर कन्या नु सुंदर जोडुं... (आशिर्वाद)
141 घर माथी निसरो सोह्य रंग सुन्दरी ... (वर पक्ष द्वारा कन्या ने आमंत्रण)
142 परण्या एटले प्यारा लाडी चालो आपणा घेर रे .... (नववधू ने आवकार)
143 रूमजूम पगले आवी मायरा मां बेनडी ... (कन्या आगमन)
144 आ दश आ दश पीपळो ... (कन्या विदाय)
145 आला ते लीला वन नी वांसलडी ए तो शेरी शेरी ए वाजंती जाय ... (कन्या विदाय)
146 एक आव्योतो परदेशी पोपटो... (कन्या विदाय)
147 चालो ने आपणे घेर रे .. (विदाय प्रसंगे वरपक्ष द्वारा गवातुं गीत)
148 कोण हलावे लीमडी ने कोण जुलावे पीपळी (कन्या विदाय गीत)
149 प्रभुता मा पगला पडतां बेनी पियर छोडी जाओ ने .... (कन्या विदाय)
150 तने साचवे पार्वती अखंड सौभाग्यवती ... (कन्या विदाय वखते गवातुं गीत)
151 अमे रे लीलुडा वननी चरकलडी ... (दादा ने आंगण आंबलो) .. (कन्या विदाय)
152 लाल मोटार आवी गुलाबी गजरो लावी (गुज्जु रेप) .... (नव वधु निमंत्रण)
153 आज मारे भर्या सरोवर छल्या रे आनंदभर्या... (अमे इडरियो गढ जीती आव्या रे) .. (नव वधु ना आगमन)
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

No. Name of a Lagna song
1 pratham ganesh besado (version-1)...(ગણેશ સ્થાપના ૧)
2 pratham ganesh besado... (version-2)...(ગણેશ સ્થાપના ૨)
3 Ganpati aayo bapa ridhdhi sidhdhi layo..(ગણેશ વંદન)
4 ganesh pat besadiye (સાંજી નું ગીત)
5 Ganapati upar chopadela sindur...(ગણેશ વધામણાં)
6 Vage chhe venu ne vage vansaladi (કન્યા પક્ષ - ગણેશ માટલી નું ગીત)
7 Aavi aavi bhadarva ni rel ke bhadar gaje chhe...(સાંજીમાં ગવાતું ફટાણું)
8 Aek ucho te var na josho re dada...(સાંજી નું ગીત)
9 Ammari beni ne tame kai na kejo (સાંજી માં ગવાતું ફટાણું)
10 bag ma chhantavo kaju kevado...(સાંજી નું ગીત)
11 Bhai Bhai .... bhala mori rama kalakari rama....(સાંજી માં ગવાતું ગીત)
12 Chhodi kedada nu painu painu karti ti...(સાંજી માં ગવાતું ગીત)
13 Dada aene dagale dagale baval ropavo re...(સાંજી નું ગીત)
14 Dada galicha patharavo aapan divan khana ma.. (સાંજી માં ગવાતું ગીત)
15 Dada ne aangan aambalo..(સાંજી માં ગવાતું ગીત)
16 Dariya na bet ma sandhani zokaro mana raj..(સાંજી માં ગવાતું ગીત)
17 Ghadiye Ghadiye ladbai kagal mokale.. (સાંજીનું ગીત)
18 Gulab vadi chauta ma ropavo re...(સાંજી નું ફટાણું)
19 Havaj garje Havaj garje...(સાંજી માં ગવાતું કન્યા નું શોર્ય ગીત)
20 Koyal bethi aambaliya ni dal...(સાંજી નું ગીત)
21 Mane rupani janjari ghadav...(સાંજી માં ગવાતું ગીત)
22 mangarol gam ne gondare be nariyeli...(સાંજી નું ગીત)
23 mor tari sona ni chanch... mor tari rupa ni pankh...(સાંજી માં ગવાતું ગીત)
24 nadi ne kinare rayvar patang udade...(સાંજી નું ગીત)
25 Nagar darvaje sandhani zonkaro mana raj (સાંજી નું ગીત)
26 Nave nagar thi jod chundadi...(સાંજી નું ગીત)
27 Nayan Ne Bandh Rakhi Ne...(સાંજી માં ગવાતું સુગમ ગીત)
28 sanedo snedo sanedo lal sanedo...(સાંજી માં ગવાતું મસ્તી ભર્યું ગીત)
29 sanj padi ne meli jalar vagi.. mari ladakdi na var re vela aavjo re... (સાંજી માં ગવાતું ફટાણું)
30 sohe ratnakar kevado re lol..(સાંજી માં ગવાતું ગીત)
31 Tame rayvar vela aavo re... (સાંજીનું ગીત)
32 Tari Aankh No Afini...(સાંજી માં ગવાતું સુગમ ગીત)
33 Ucha ucha bangala banavo..(સાંજી માં ગવાતું ગીત)
34 liluda van no popato...(લગ્ન પ્રસંગ નું પ્રભાતિયું)
35 vanala bhale vaya...(લગ્ન પ્રસંગ નું પ્રભાતિયું)
36 Hete lakhiye kankotari re lol...(કુળદેવી ને લગ્ન કંકોત્રી)
37 kanku chhati kankotari mokal jo...(લગ્ન લખતી વખતે નું ગીત)
38 Koi LaL LaL vas na toraniya bandhavo...(લગ્ન લખતી વખતે ગવાતું ગીત)
39 Sona vatakadi ma kanku gholavo nar ne nar re..(લગન લખતી વખતે ગવાતું ગીત)
40 kanku chhati kankotari mokal jo....(માણેક સ્તંભ વખતે નું ગીત)
41 Lila mandva ropavo...(મંડપ મુહરત)
42 Mota mandavda ropavo...(મંડપ મુહરત)
43 Aozo Aozo re Aozi tano....(ચાક વધાવવા નું ગીત)
44 Aozo ne Aozi dhashamashe..(ચાક વધાવવા નું ફટાણું)
45 Vadhavo re aaviyo..(ચાક વધાવવા નું ગીત)
46 var ne parvat valo...(ફૂલેકા નું ગીત)
47 moti nipaje re....(વર પક્ષે માળા રોપણ)
48 var chhe vevariyo re..(કન્યા પક્ષે માળા રોપણ)
49 pavla ni pasher...(પીઠી નું ગીત)
50 Pithi cholo ne panch kalyani....(પીઠી નું ગીત)
51 Pithi pithi cholo re pitarani...(પીઠી નું ગીત)
52 Uchi chade ne niche utare re...(mosala aaviya)...(મોસાળું)
53 Mosala ni chhab aavi chalo jova jaiye re...(મોસાળું)
54 Saikal ni siti vagi var raja aatli shi hath chhodo ne..(વર ની હઠ)
55 Liluda vans ni vansaladi re aada marge vagti jay...(જાન પ્રસ્થાન ગીત)
56 Mara khetar ne shedhade ray karamaladi re...(જાન પ્રસ્થાન)
57 Shukan joi ne sancharjo...(જાન પ્રસ્થાન)
58 vira shakan joi joi ne ghode chadjo...(જાન પ્રસ્થાન)
59 Aaj vagdavo vagdavo ruda sharnayu ne dhol...(જાન માં ગવાતું ગીત)
60 Aolya aanvar ne jan mathi kadho re hu to laji maru..(જાન માં ગવાતું ગીત)
61 Dhimi Dhimi motar hanko...(જાન માં ગવાતું ગીત)
62 var raje simadi gheri mara raj...mor tari sona ni chach..(જાન માં ગવાતું ગીત)
63 Aaj aavya re aavya bhale monghera mehman..(જાન પોહચે ત્યારે)
64 Aaj mare mandavade aavi jan radhiyali...(જાન પોહચે ત્યારે)
65 Aavi aavi mota ghar ni jan... var aavyo kesariyo...(જાન પોહચે ત્યારે)
66 Aavi re vevay ni jan var raja dekhaya...(જાન આવે ત્યારે)
67 beni tame hetha re besi ne shangar sajo re...(જાન આવે ત્યારે ગવાતું ગીત)
68 Bolya Bolya nandan van na mor...(જાન આવે ત્યારે ગવાતું ગીત)
69 Gunje sharnai dhol trambalu vage...(જાન આવે ત્યારે ગવાતું ગીત)
70 Ucha te ucha dada gadhada chadavo...(જાન આવે ત્યારે ગવાતું ગીત)
71 vage re vage nobat vage...(જાન આવે ત્યારે ગવાતું ગીત)
72 Var ghodo var ghodo valam taro var ghodo...(જાન આવે ત્યારે ગવાતું ગીત)
73 Var to pan sarikha patla re...(જાન પોહચે ત્યારે ગવાતું ગીત)
74 vevay toraniya shangar... aangane jan aavi...(જાન આવે ત્યારે ગવાતું ગીત)
75 bare padharo sole ao sundari...(વર નું સ્વાગત કરવા કન્યા ને નિમંત્રણ)
76 Padharo padharo vevay padharo re...(વરનું સ્વાગત)
77 Sita ne torana ram padharya...(વરરાજા ને પોખતી વખતે નું ગીત)
78 tame halve halve ponkhajo re latakani...(પોખણા વખતે વાર પક્ષે ગવાતું ફટાણું)
79 Tame halve halve ponkhajo re...(વરરાજા ને પોખતી વખતે નું ગીત)
80 var raja ne pokhava kaje sasu umbare jay(shree lota ni thali)...(વરરાજા ને પોખતી વખતે નું ગીત)
81 Var raja ne pokhva ne sasu aave re...(વરરાજા ને પોખતી વખતે નું ગીત)
82 Mara nakh na parvala jevi chundadi...(ચુંદડી ઓઢાડતી વખતે ગવાતું ગીત)
83 Dudhe te bhari re talavadi...motide bandhi pal..(માયરા નું ગીત)
84 Aaj ni ghadi re raliyamni...(મંડપ માં ગવાતું ગીત)...
85 Aaj var kanya na lagan ni vadhamni..(મંડપ માં ગવાતું ગીત)
86 Aanganiya sajavo aaj toran bandhavo..(માંડવા માં ગવાતું ગીત)
87 Aaoge jab tum ao sajna... angana ful khilenge...(મંડપ માં ગવાતું bollywood song)
88 Aaso palav bandhavo..(મંડપ માં ગવાતું ગીત)
89 Aavi dipakbhai parnav vani ler ma aave fari fari ne... (મંડપ માં ગવાતું ગીત)
90 Aavi rudi aambaliya ni dal re...(મંડપ માં ગવાતું ગીત)
91 Aavi rudi ajavali rat...(મંડપ માં ગવાતું ગીત)
92 Aavi rudi mosala ni chhab...(મંડપ માં ગવાતું ગીત)
93 Aavi shu jan lavya jan lavya re..(મંડપ માં ગવાતું ગીત)
94 Ae var tara anvar ma nhi dam ke anavar lajamno re...(માંડવા માં ગવાતું ફટાણું)
95 Aek bhar jobaniya ma betha beni ba..(મંડપ માં ગવાતું ગીત)
96 Aek te raj ne dware ramta beniba..(મંડપ માં ગવાતું ગીત)
97 Aekdo aavadiyo bagadi aavadiyo tragado aavadiyo sahi...(માંડવા માં ગવાતું ફટાણું)
98 Albela sajan aayo ri..(મંડપ માં ગવાતું bollywood song)
99 Maro mandavo radhiyalo lili pandadi ae chhavaravo manaraj..(વરપક્ષે મંડપ મૂરત)
100 Aodhi navrang chundadi paye janjar no jankar...(મંડપ માં ગવાતું ગીત)
101 English topo mangavo... topo kone re peravo...(મંડપ માં ગવાતું ગીત)
102 voro re dada chundadi...(મંડપ માં ગવાતું ગીત)
103 Ghar ma noti khand tyare shid tedi ti jan...(માંડવા માં ગવાતું ફટાણું)
104 Gor Lat patiya..(માંડવા માં ગવાતું ફટાણું)
105 Hokaliyo kiya gam gyo to...(મંડપ માં ગવાતું ગીત)Honsh thi vadhaviye ame monghera maheman...(મંડપ માં ગવાતું ગીત)
106 Honsh thi vadhaviye ame monghera maheman...(મંડપ માં ગવાતું ગીત)
107 Ji re ranjan karto bhamro udyo...(મંડપ માં ગવાતું ગીત)
108 Kankan kankan vachche chudi re...(મંડપ માં ગવાતું ગીત)
109 Kanya chhe kai manekadu ne var moti no dano re...(મંડપ માં ગવાતું ગીત)
110 Kesariya balam padharo more desh...(મંડપ માં ગવાતું bollywood song)
111 kesariyo jan lavyo..(માંડવા નું ગીત)
112 Khando Khando chanothali na pandada re...(માંડવા માં ગવાતું ગીત)
113 kiyo vevay pon khay pon re pon...(માંડવા માં ગવાતું ગીત)
114 koi aape sona na dan koi aape rupa na dan...(મંડપ માં ગવાતું ગીત)
115 Koni pade entry to dole aakhi country...(મંડપ માં ગવાતું ગીત)
116 Lagan no mandavado shangaryo..(મંડપ માં ગવાતું ગીત)
117 Lambi te Lambi sarovariya ni pal...(મંડપ માં ગવાતું ગીત)
118 Mare aanganiye talavdi chhabchhabiya pani...(મંડપ માં ગવાતું ગીત)
119 mari beni ni vat na puchho mari beni bau shani re...(માંડવા માં ગવાતું ફટાણું)
120 Nanavati re sajan bethu mandave...(માંડવા નું ગીત)
121 Punam ben na jalsa keva dhenten...(મંડપ માં ગવાતું ગીત)
122 Rang re kasumbal me to kasumba no lidho...(મંડપ માં ગવાતું ગીત)
123 Relgadi aavi mumbai no mal lavi..(માંડવામાં ગવાતું ફટાણું)
124 Sakhi sahiyar no mandavo re mandavo hele chadyo....(મંડપ માં ગવાતું ગીત)
125 Sanj pdi ne aavi jalar (મંડપ માં ગવાતું ગીત)
126 Tame keduna kala vala karta...(માંડવા માં ગવાતું ફટાણું)
127 Tu bandhai ja bandhan ma...(મંડપ માં ગવાતું ગીત)
128 Tu thodu thodu jamje re anvar avagatiya...(માંડવા માં ગવાતું ફટાણું)
129 Uchi medi ne nicha aorda...(મંડપમાં ગવાતું ગીત)
130 Udshe (udashe) kankari ne futashe bedala...(મંડપ માં ગવાતું ગીત)
131 VadaLadi varsi re sarovar chhalki pdya...( મંડપ માં ગવાતું ગીત)
132 Vanra te van ma....(મંડપ માં ગવાતું ગીત)
133 Var moti no jumkho....(મંડપ માં ગવાતું ગીત)
134 Lakh rupiya ni dikari aaje dan ma devay...(કન્યા દાન વખતે ગવાતું ગીત)
135 Mayra ma chale malapta..(કન્યા ની પધરામણી)
136 Dhol dhamakya ne var vahu na hath malya..(હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત)
137 Hete kanya no hath jalo...(હસ્તમેળાપ)
138 Pehlu Pehlu mangaliyu le vayu re...(સપ્તપદી)
139 Lado Ladi jame re kansar...(કંસાર)
140 Aa var kanya nu sundar jodu...(આશીર્વાદ)
141 Ghar mathi nisaro sohya rang sundari...(વર પક્ષ દ્વારા કન્યા ને આમંત્રણ)
142 Paranya aetle pyara ladi chalo aapna gher re....(નવવધૂ ને આવકાર)
143 Rum jum pagale aave mayra ma benadi...(કન્યા આગમન)
144 Aa dash Aa dash pipalo...(કન્યા વિદાય)
145 Aala te lila van ni vansaladi ae to sheri ae vajanti jay...(કન્યા વિદાય)
146 Aek aavyo to pardeshi popato...(કન્યા વિદાય)
147 Chalo ne aapne gher re..(વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત)
148 Kon Halave Limdi Ne Kon Julave Pipli (કન્યા વિદાય ગીત)
149 Prabhuta ma pagla padta beni piyar chhodi jao ne....(કન્યા વિદાય)
150 Tane sachave paravati akhand sobhagyavatii...(કન્યા વિદાય વખતે ગવાતું ગીત)
151 Ame re liluda van ni charkaldi...(dada ne aangan aambalo)..(કન્યા પ્રયાણ)
152 Lal motar aavi gulabi gajro lavi(Gujju rap)....(નવ વધુ ને નિમંત્રણ)
153 Aaj mare bharya sarovar chhalya re(ame idariyo gadh jiti aavya re)..(નવ વધુ ના આગમન)
some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy