અહીં જાણો કે 9 દિવસની નવરાત્રીમાં દુર્ગા માતા ના ક્યાં ક્યાં સ્વરૂપો ની પુજા કરવા માં આવે છે.
દુર્ગા માતા નું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી છે. શૈલપુત્રીની નવરાત્રિના પહેલા દિવસે પૂજા કરવામાં આવે છે શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે. તેમને કરુણા અને મમતાની દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ શૈલપુત્રીની શ્રદ્ધાથી પૂજા કરે છે તેને સુખ અને સિદ્ધિ મળે છે.
દુર્ગા માતા નું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતા ની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્મચારિણી ની પૂજા કરવાથી બધે ખ્યાતિ, સિદ્ધિ અને વિજય મળે છે. ભગવાન શંકરને તેનો પતિ બનાવવા માટે તેણે તપ કર્યું હતું. તેથી, તેઓ તપશ્ચરિણી તરીકે પણ ઓળખાય છે.
દુર્ગા માતા નું ત્રીજું રૂપ ચંદ્રઘંટા છે. નવરાત્રીના ત્રીજા દિવસે ચન્દ્ર ઘંટા માતાજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સિંહ પર સવાર માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોના દુઃખ હંમેશા માટે સમાપ્ત થાય છે. તેમની પૂજા કરવાથી મનને શક્તિ અને બહાદુરી મળે છે.
દુર્ગા માતા નું ચોથું રૂપ કુષ્માંડા છે. નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા માતાજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુષ્માંડની પૂજા કરવાથી ભક્તોના તમામ રોગો અને દુઃખો દૂર થાય છે. તેમની ઉપાસનાથી વય, ખ્યાતિ, શક્તિ અને આરોગ્યમાં વધારો થાય છે.
દુર્ગા માતા નું પાંચમું રૂપ સ્કંદમાતા છે. નવરાત્રિના પાંચમાં દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે ભક્તોની બધી ઇચ્છાઓને પૂર્ણ કરે છે.સ્કંદમાતા મુક્તિના દરવાજા ખોલે છે.
દુર્ગા માતા નું છઠ્ઠું સ્વરૂપ કત્યાયની છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે કાત્યાયની માતાજીની પૂજા કરવામાં આવે છે. કાત્યાયની ગૌરી, ઉમા, હેમાવતી અને ઇશ્વરી તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે કાત્યાયની એ મહર્ષિ કાત્યાયનને તે એક પુત્રી તરીકે મળી, તેથી તેનું નામ કાત્યાયની હતું. એવું પણ માનવામાં આવે છે કે જે છોકરીઓના લગ્નમાં વિલંબ થાય છે, તેઓ ઇચ્છિત વર મેળવવા માટે ફક્ત કાત્યાયની માતાની પૂજા કરે છે.
દુર્ગા માતા નું સાતમું સ્વરૂપ કાલરાત્રી છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રી માતાજીનીપૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા કાલરાત્રીની પૂજા કરવાથી, કાળ અને અસુરોનો નાશ થાય છે. આ કારણોસર, માતાના આ સ્વરૂપને કાલરાત્રી કહેવામાં આવે છે. આ માતા જે લોકો સત્યના માર્ગે ચાલે છે તેઓને હંમેશાં શુભ પરિણામ આપે છે.
દુર્ગા માતા નું આઠમું સ્વરૂપ મહાગૌરી છે. નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરી માતાજીની પૂજા કરવામાં આવે છે. તે ભગવાન શિવની પત્ની છે. આ દિવસે મહાગૌરી માતાને ચુંદડી ચઢાવવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરી માતા તેમના તમામ ભક્તોના દુઃખ કોને હરી લે છે.
સિદ્ધિદાત્રી એ દુર્ગા માતાનું નવું રૂપ છે. નવરાત્રીના નવમા દિવસે સિદ્ધિદાત્રી માતા ની પૂજા કરવાથી જે કાર્યો મા સિદ્ધિ ન મળતી હોય તેવા તમામ કાર્યોમાં સિદ્ધિ મેળવી શકાય છે.
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
यहां जानिए नवरात्रि के 9 दिनों में देवी दुर्गा के किन रूपों की पूजा की जाती है।
दुर्गा माता का पहला रूप शैलपुत्री है। नवरात्रि के पहले दिन शैलपुत्री की पूजा की जाती है। शैलपुत्री हिमालय की बेटी हैं। उन्हें करुणा और स्नेह की देवी माना जाता है। ऐसा माना जाता है कि जो व्यक्ति आस्था के साथ शैलपुत्री की पूजा करता है, उसे खुशी और उपलब्धि मिलती है।
दुर्गा माता का दूसरा रूप ब्रह्मचारिणी है। नवरात्रि के दूसरे दिन, ब्रह्मचारिणी माता की पूजा की जाती है। ऐसा माना जाता है कि ब्रह्मचर्य की पूजा करने से हर जगह प्रसिद्धि, उपलब्धि और जीत मिलती है। उसने भगवान शंकर को अपना पति बनाने के लिए तपस्या की। इसलिए, उन्हें पेनिटेंट के रूप में भी जाना जाता है।
दुर्गा माता का तीसरा रूप चंद्रघंटा है। नवरात्रि के तीसरे दिन, चंद्रघंटा माताजी की पूजा की जाती है। ऐसी मान्यता है कि मां चंद्रघंटा की पूजा शेर पर सवार होकर भक्तों के दुखों को हमेशा के लिए खत्म कर देती है। इनकी पूजा करने से मन को शक्ति और साहस मिलता है।
देवी दुर्गा का चौथा रूप कूष्मांडा है। नवरात्रि के चौथे दिन कूष्मांडा माताजी की पूजा की जाती है। ऐसा माना जाता है कि कुष्मांड की पूजा करने से भक्तों के सभी रोग और दुख दूर हो जाते हैं। उनकी पूजा से आयु, प्रसिद्धि, शक्ति और स्वास्थ्य में वृद्धि होती है।
दुर्गा माता का पांचवा रूप स्कंदमाता है। स्कंदमाता की पूजा नवरात्रि के पांचवें दिन की जाती है। ऐसा माना जाता है कि यह भक्तों की सभी इच्छाओं को पूरा करता है। स्कंदमाता मोक्ष के द्वार खोलती हैं।
दुर्गा माता का छठा रूप कात्यायनी है। नवरात्रि के छठे दिन कात्यायनी माताजी की पूजा की जाती है। कात्यायनी को गौरी, उमा, हेमवती और ईश्वरी के नाम से भी जाना जाता है। ऐसा माना जाता है कि कात्यायनी की महर्षि कात्यायनी ने उन्हें एक पुत्री के रूप में प्राप्त किया, इसलिए उनका नाम कात्यायनी पड़ा। यह भी माना जाता है कि जिन लड़कियों के विवाह में देरी होती है, वे वांछित वर पाने के लिए केवल कात्यायनी माता की पूजा करती हैं।
देवी दुर्गा का सातवाँ रूप कालरात्रि है। नवरात्रि के सातवें दिन कालरात्रि माताजी की पूजा की जाती है। माना जाता है कि मां कालरात्रि की पूजा करने से समय और असुरों का नाश होता है। इसी कारण से, मातृत्व के इस रूप को कालरात्रि कहा जाता है। यह माँ हमेशा उन लोगों को अच्छे परिणाम देती है जो सच्चाई की राह पर चलते हैं।
देवी दुर्गा का आठवां रूप महागौरी है। नवरात्रि के आठवें दिन महागौरी माताजी की पूजा की जाती है। वह भगवान शिव की पत्नी हैं। इस दिन, महागौरी माता को चुंडी चढ़ाई जाती है। नवरात्रि के आठवें दिन, महागौरी माता अपने सभी भक्तों के दुखों का ध्यान रखती हैं।
देवी दुर्गा का नया रूप सिद्धिदात्री है। नवरात्रि के नौवें दिन सिद्धिदात्री माता की पूजा करने से उन सभी कर्मों में सफलता मिल सकती है जो प्राप्त नहीं होते हैं।
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
Find out here which forms of Goddess Durga are worshiped during the 9 days of Navratri.
The first form of Durga Mata is Shailaputri. Shailaputri is worshiped on the first day of Navratri. Shailaputri is the daughter of the Himalayas. She is considered the goddess of compassion and affection. It is believed that a person who worships Shailaputri with faith gets happiness and achievement.
The second form of Durga Mata is Brahmacharini. On the second day of Navratri, Brahmacharini Mata is worshiped. It is believed that worshiping a celibate brings fame, achievement and victory everywhere. She did penance to make Lord Shankara her husband. Therefore, they are also known as penitents.
The third form of Durga Mata is Chandraghanta. On the third day of Navratri, Chandra Ghanta Mataji is worshiped. It is believed that worshiping Mother Chandraghanta riding on a lion puts an end to the sorrows of the devotees forever. Worshiping them gives strength and courage to the mind.
The fourth form of Durga mata is Kushmanda. Kushmanda Mataji is worshiped on the fourth day of Navratri. It is believed that worshiping Kushmand removes all the diseases and sorrows of the devotees. Their worship increases age, fame, strength and health.
The fifth form of Durga Mata is Skandamata. Skandamata is worshiped on the fifth day of Navratri. It is believed that it fulfills all the desires of the devotees. Skandamata opens the doors of liberation.
The sixth form of Durga Mata is Katyayani. On the sixth day of Navratri, Katyayani Mataji is worshiped. Katyayani is also known as Gauri, Uma, Hemavati and Ishwari. It is believed that Maharshi Katyayani of Katyayani got her as a daughter, hence her name Katyayani. It is also believed that girls whose marriages are delayed, worship only Katyayani's mother to get the desired groom.
The seventh form of Goddess Durga is Kalaratri. Kalratri Mataji is worshiped on the seventh day of Navratri. It is believed that by worshiping Maa Kalratri, time and asuras are destroyed. For this reason, this form of motherhood is called kalaratri. This mother always gives good results to those who walk in the path of truth.
The eighth form of Goddess Durga is Mahagauri. Mahagauri Mataji is worshiped on the eighth day of Navratri. She is the wife of Lord Shiva. On this day, Mahagauri Mata is offered Chundi. On the eighth day of Navratri, Mahagauri Mata takes care of the sorrows of all her devotees.
The ninth form of Durga Mata is Siddhidatri. Siddhidatri Mata is worshiped on the eighth day of Navratri. one can get success in all the deeds which are not achieved.
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy