જીવન અંજલિ થાજો ! મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો ! મારું જીવન અંજલિ થાજો ! સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો ! મારું જીવન અંજલિ થાજો ! વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો; હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો ! મારું જીવન અંજલિ થાજો ! વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો; શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો ! મારું જીવન અંજલિ થાજો ! - કરસનદાસ માણેક
https://www.lokdayro.com/
जीवन अंजलि थाजो ! मारुं जीवन अंजलि थाजो ! भूख्यां काजे भोजन बनजो, तरस्यांनुं जळ थाजो; दीनदु:खियांनां आंसु लो’तां अंतर कदी न धराजो ! मारुं जीवन अंजलि थाजो ! सतनी कांटाळी केडी पर पुष्प बनी पथराजो, झेर जगतनां जीरवी जीरवी अमृत उरनां पाजो ! मारुं जीवन अंजलि थाजो ! वणथाक्या चरणो मारा नित तारी समीपे धाजो; हैयाना प्रत्येक स्पंदने तारुं नाम रटाजो ! मारुं जीवन अंजलि थाजो ! वमळोनी वच्चे नैया मुज हालकडोलक थाजो; श्रद्धा केरो दीपक मारो नव कदीये ओलवाजो ! मारुं जीवन अंजलि थाजो ! - करसनदास माणेक
https://www.lokdayro.com/
jivana anjali thajo! marum jivana anjali thajo! bhukhyam kaje bhojana banajo ، tarasyannum jala thajo ؛ dinadu: khiyannam ansu lo'tam antara kadi na dharajo! marum jivana anjali thajo! satani kantali kedi para puspa bani patharajo ، jhera jagatanam jiravi jiravi amrta uranam pajo! marum jivana anjali thajo! vanathakya carano mara nita tari samipe dhajo ؛ haiyana pratyeka spandane tarum nama ratajo! marum jivana anjali thajo! vamaloni vacce naiya muja halakadolaka thajo ؛ srad'dha kero dipaka maro nava kadiye olavajo! marum jivana anjali thajo! - karasanadasa maneka
https://www.lokdayro.com/
આ પ્રાર્થના ના રચયિતા : ? 🙁
આ પ્રાર્થના ના લોકપ્રિય ગાયકો : ? 🙁
કયા ક્યા રાગોમાં આ પ્રાર્થના ગવાય છે: ? 🙁
આ પ્રાર્થના ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये प्रार्थना के रचयिता : ? 🙁
ये प्रार्थना के प्रचलित गायक : ? 🙁
किस किस रागो मे ये प्रार्थना गाइ जाती हे : ? 🙁
ये प्रार्थना कोनसे ताल में गाई जाती हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this Prayer : ? 🙁
popular singer of this Prayer : ? 🙁
this Prayer is sung under a which Raag : ? 🙁
this Prayer is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતી કોઈપણ પ્રાર્થના અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે પ્રાર્થના અમને અહીં પૂછીને message થી મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाही गई कोई भी प्रार्थना यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस प्रार्थना को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any prarthana that you want is not available here, then you can get that prarthana by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy