મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે; પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે ... મંદિર તારું નહિ પૂજારી નહિં કો દેવા, નહિ મંદિરને તાળાં રે; નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે ... મંદિર તારું વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે; મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાલ અધીરા રે ... મંદિર તારું - જયંતીલાલ આચાર્ય
https://www.lokdayro.com/
मंदिर तारुं विश्व रूपाळुं, सुंदर सरजनहारा रे; पळ पळ तारां दर्शन थाये, देखे देखणहारा रे ... मंदिर तारुं नहि पूजारी नहिं को देवा, नहि मंदिरने ताळां रे; नील गगनमां महिमा गाता, चांदो सूरज तारा रे ... मंदिर तारुं वर्णन करतां शोभा तारी, थाक्या कविगण धीरा रे; मंदिरमां तुं क्यां छुपायो, शोधे बाल अधीरा रे ... मंदिर तारुं - जयंतीलाल आचार्य
https://www.lokdayro.com/
mandira tarum visva rupalum ، sundara sarajanahara re ؛ pala pala taram darsana thaye ، dekhe dekhanahara re ... mandira tarum nahi pujari nahim ko deva ، nahi mandirane talam re ؛ nila gaganamam mahima gata ، cando suraja tara re ... mandira tarum varnana karatam sobha tari ، thakya kavigana dhira re ؛ mandiramam tum kyam chupayo ، sodhe bala adhira re ... mandira tarum - jayantilala acarya
https://www.lokdayro.com/
આ પ્રાર્થના ના રચયિતા : ? 🙁
આ પ્રાર્થના ના લોકપ્રિય ગાયકો : ? 🙁
કયા ક્યા રાગોમાં આ પ્રાર્થના ગવાય છે: ? 🙁
આ પ્રાર્થના ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये प्रार्थना के रचयिता : ? 🙁
ये प्रार्थना के प्रचलित गायक : ? 🙁
किस किस रागो मे ये प्रार्थना गाइ जाती हे : ? 🙁
ये प्रार्थना कोनसे ताल में गाई जाती हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this Prayer : ? 🙁
popular singer of this Prayer : ? 🙁
this Prayer is sung under a which Raag : ? 🙁
this Prayer is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતી કોઈપણ પ્રાર્થના અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે પ્રાર્થના અમને અહીં પૂછીને message થી મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाही गई कोई भी प्रार्थना यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस प्रार्थना को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any prarthana that you want is not available here, then you can get that prarthana by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy