ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય. અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય. સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત. વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ. આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ. ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત. ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ. જોવા આપી આંખડી, સાંભળવાને કાન જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન. ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર. તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ. અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર. કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ. ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ. મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ.
https://www.lokdayro.com/
ओ इश्वर भजीए तने, मोटुं छे तुज नाम गुण तारां नित गाइए, थाय अमारां काम. हेत लावी हसाव तुं, सदा राख दिल साफ भूल कदी करीए अमे, तो प्रभु करजो माफ. प्रभु एटलुं आपजो, कुटुंब पोषण थाय भूख्या कोइ सूए नहीं, साधु संत समाय. अतिथि झांखो नव पडे, आश्रित ना दुभाय जे आवे अम आंगणे, आशिष देतो जाय. स्वभाव एवो आपजो, सौ इच्छे अम हित शत्रु इच्छे मित्रता, पडोशी इच्छे प्रीत. विचार वाणी वर्तने, सौनो पामुं प्रेम सगां स्नेही के शत्रुनुं, इच्छुं कुशळक्षेम. आसपास आकाशमां, हैयामां आवास घास चासनी पासमां, विश्वपतिनो वास. भोंयमां पेसी भोंयरे, करीए छानी वात घडीए मानमां घाट ते, जाणे जगनो तात. खाली जग्या खोळीए, कणी मूकवा काज क्यांये जगकर्ता विना, ठालु ना मळे ठाम. जोवा आपी आंखडी, सांभळवाने कान जीभ बनावी बोलवा, भलुं कर्युं भगवान. ओ इश्वर तुं एक छे, सर्ज्यो ते संसार पृथ्वी पाणी पर्वतो, तें कीधा तैयार. तारा सारा शोभता, सूरज ने वळी सोम ते तो सघळा ते रच्या, जबरुं तारुं जोम. अमने आप्यां ज्ञान गुण, तेनो तुं दातार बोले पापी प्राणीओ, ए तारो उपकार. काप कलेश कंकास ने, काप पाप परिताप काप कुमति करुणा कीजे, काप कष्ट सुख आप. ओ इश्वर तमने नमुं, मांगु जोडी हाथ आपो सारा गुण अने, सुखमां राखो साथ. मन वाणी ने हाथथी, करीए सारां काम एवी बुध्धि दो अने, पाळो बाळ तमाम.
https://www.lokdayro.com/
o isvara bhaji'e tane ، motum che tuja nama guna taram nita ga'i'e ، thaya amaram kama. heta lavi hasava tum ، sada rakha dila sapha bhula kadi kari'e ame ، to prabhu karajo mapha. prabhu etalum apajo ، kutumba posana thaya bhukhya ko'i su'e nahim ، sadhu santa samaya. atithi jhankho nava pade ، asrita na dubhaya je ave ama angane ، asisa deto jaya. svabhava evo apajo ، sau icche ama hita satru icche mitrata ، padosi icche prita. vicara vani vartane ، sauno pamum prema sagam snehi ke satrunum ، icchum kusalaksema. asapasa akasamam ، haiyamam avasa ghasa casani pasamam ، visvapatino vasa. bhonyamam pesi bhonyare ، kari'e chani vata ghadi'e manamam ghata te ، jane jagano tata. khali jagya kholi'e ، kani mukava kaja kyanye jagakarta vina ، thalu na male thama. jova api ankhadi ، sambhalavane kana jibha banavi bolava ، bhalum karyum bhagavana. o isvara tum eka che ، sarjyo te sansara prthvi pani parvato ، tem kidha taiyara. tara sara sobhata ، suraja ne vali soma te to saghala te racya ، jabarum tarum joma. amane apyam jnana guna ، teno tum datara bole papi prani'o ، e taro upakara. kapa kalesa kankasa ne ، kapa papa paritapa kapa kumati karuna kije ، kapa kasta sukha apa. o isvara tamane namum ، mangu jodi hatha apo sara guna ane ، sukhamam rakho satha. mana vani ne hathathi ، kari'e saram kama evi budhdhi do ane ، palo bala tamama.
https://www.lokdayro.com/
આ પ્રાર્થના ના રચયિતા : ? 🙁
આ પ્રાર્થના ના લોકપ્રિય ગાયકો : ? 🙁
કયા ક્યા રાગોમાં આ પ્રાર્થના ગવાય છે: ? 🙁
આ પ્રાર્થના ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये प्रार्थना के रचयिता : ? 🙁
ये प्रार्थना के प्रचलित गायक : ? 🙁
किस किस रागो मे ये प्रार्थना गाइ जाती हे : ? 🙁
ये प्रार्थना कोनसे ताल में गाई जाती हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this Prayer : ? 🙁
popular singer of this Prayer : ? 🙁
this Prayer is sung under a which Raag : ? 🙁
this Prayer is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતી કોઈપણ પ્રાર્થના અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે પ્રાર્થના અમને અહીં પૂછીને message થી મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाही गई कोई भी प्रार्थना यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस प्रार्थना को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any prarthana that you want is not available here, then you can get that prarthana by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy