ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો, આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો અમને રડવડતાં શીખવાડો ... પ્રભુ હે વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો, વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો, અમને ઝળહળતાં શીખવાડો ... પ્રભુ હે ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો, જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો, અમને મઘમઘતાં શીખવાડો ... પ્રભુ હે ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો, હૈયાના ઝરણાં નાનાને સાગર જેવું બનાવો, અમને ગરજંતા શીખવાડો ... પ્રભુ હે અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો, સ્નેહશક્તિ બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો, અમને સ્થળ સ્થળમાં વરસાવો ... પ્રભુ હે - સુન્દરમ્
https://www.lokdayro.com/
टचूकडी आ आंगळीओमां झाझुं जोर जमावो, आ नानकडा पगने वेगे भमता जगत बनावो अमने रडवडतां शीखवाडो ... प्रभु हे वणदीवे अंधारे जोवा आंखे तेज भरावो, वण जहाजे दरियाने तरवा बळ बाहुमां आपो, अमने झळहळतां शीखवाडो ... प्रभु हे ऊडतां अम मननां फूलडांने रसथी सभर बनावो, जीवननां रंगो त्यां भरवा पींछी तमारी चलावो, अमने मघमघतां शीखवाडो ... प्रभु हे उरनी सांकलडी शेरीना पंथ विशाळ रचावो, हैयाना झरणां नानाने सागर जेवुं बनावो, अमने गरजंता शीखवाडो ... प्रभु हे अम जीवननी वादळी नानी आभ विशे ज उडावो, स्नेहशक्ति बलिदान-नीरथी भरचक धार झरावो, अमने स्थळ स्थळमां वरसावो ... प्रभु हे - सुन्दरम्
https://www.lokdayro.com/
tacukadi a angali'omam jhajhum jora jamavo ، a nanakada pagane vege bhamata jagata banavo amane radavadatam sikhavado ... prabhu he vanadive andhare jova ankhe teja bharavo ، vana jahaje dariyane tarava bala bahumam apo ، amane jhalahalatam sikhavado ... prabhu he udatam ama mananam phuladanne rasathi sabhara banavo ، jivananam rango tyam bharava pinchi tamari calavo ، amane maghamaghatam sikhavado ... prabhu he urani sankaladi serina pantha visala racavo ، haiyana jharanam nanane sagara jevum banavo ، amane garajanta sikhavado ... prabhu he ama jivanani vadali nani abha vise ja udavo ، snehasakti balidana-nirathi bharacaka dhara jharavo ، amane sthala sthalamam varasavo ... prabhu he - sundaram
https://www.lokdayro.com/
આ પ્રાર્થના ના રચયિતા : ? 🙁
આ પ્રાર્થના ના લોકપ્રિય ગાયકો : ? 🙁
કયા ક્યા રાગોમાં આ પ્રાર્થના ગવાય છે: ? 🙁
આ પ્રાર્થના ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये प्रार्थना के रचयिता : ? 🙁
ये प्रार्थना के प्रचलित गायक : ? 🙁
किस किस रागो मे ये प्रार्थना गाइ जाती हे : ? 🙁
ये प्रार्थना कोनसे ताल में गाई जाती हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this Prayer : ? 🙁
popular singer of this Prayer : ? 🙁
this Prayer is sung under a which Raag : ? 🙁
this Prayer is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતી કોઈપણ પ્રાર્થના અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે પ્રાર્થના અમને અહીં પૂછીને message થી મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाही गई कोई भी प्रार्थना यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस प्रार्थना को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any prarthana that you want is not available here, then you can get that prarthana by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy