નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે કોઇનું કોઇ નથી દુનીયામાં આજે તનનો તંબુરો જોજે બેસુરો થાય ના … ઝાંખો ઝાંખો દીવો પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના … ઝાંખો ઝાંખો દીવો શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે મનને મંદીર જોજે અંધકાર થાય ના … ઝાંખો ઝાંખો દીવો
https://www.lokdayro.com/
नैया झुकावी में तो जोजे डुबी जाय ना झांखो झांखो दिवो मारो जोजे रे बुझाय ना स्वार्थनुं संगीत चारे कोर बाजे कोइनुं कोइ नथी दुनीयामां आजे तननो तंबुरो जोजे बेसुरो थाय ना … झांखो झांखो दीवो पाप ने पुण्यना भेद रे परखाता राग ने द्वेष आजे घट घट घुंटाता जोजे आ जीवनमां झेर प्रसराय ना … झांखो झांखो दीवो श्रध्धाना दिवडाने जलतो तुं राखजे निशदिन स्नेह केरुं तेल एमां नाखजे मनने मंदीर जोजे अंधकार थाय ना … झांखो झांखो दीवो
https://www.lokdayro.com/
naiya jhukavi mem to joje dubi jaya na jhankho jhankho divo maro joje re bujhaya na svarthanum sangita care kora baje ko'inum ko'i nathi duniyamam aje tanano tamburo joje besuro thaya na... jhankho jhankho divo papa ne punyana bheda re parakhata raga ne dvesa aje ghata ghata ghuntata joje a jivanamam jhera prasaraya na... jhankho jhankho divo sradhdhana divadane jalato tum rakhaje nisadina sneha kerum tela emam nakhaje manane mandira joje andhakara thaya na... jhankho jhankho divo
https://www.lokdayro.com/
આ પ્રાર્થના ના રચયિતા : ? 🙁
આ પ્રાર્થના ના લોકપ્રિય ગાયકો : ? 🙁
કયા ક્યા રાગોમાં આ પ્રાર્થના ગવાય છે: ? 🙁
આ પ્રાર્થના ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये प्रार्थना के रचयिता : ? 🙁
ये प्रार्थना के प्रचलित गायक : ? 🙁
किस किस रागो मे ये प्रार्थना गाइ जाती हे : ? 🙁
ये प्रार्थना कोनसे ताल में गाई जाती हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this Prayer : ? 🙁
popular singer of this Prayer : ? 🙁
this Prayer is sung under a which Raag : ? 🙁
this Prayer is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતી કોઈપણ પ્રાર્થના અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે પ્રાર્થના અમને અહીં પૂછીને message થી મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाही गई कोई भी प्रार्थना यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस प्रार्थना को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any prarthana that you want is not available here, then you can get that prarthana by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy